HomeGPSC Mock TestGPSC STI 109/2019-20 Mock Test, GPSC Mock Test Free

GPSC STI 109/2019-20 Mock Test, GPSC Mock Test Free

GPSC STI 109/2019-20 Quiz

Name of the Post : State Tax Inspector Class-3

Advertisement No : 109/2019-20

Preliminary Test Held On : 07-03-2021

1. નીચેના પૈકી કોણે ગૌતમ બુધ્ધને ધ્યાનની રીત શીખવાડી ?

2. મેગેસ્થનીઝના વૃત્તાંત અનુસાર નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. પાટલીપુતરનું નિર્માણ ગંગા અને સોન નદીઓના સંગમ સ્થાને કરાયું હતું.

2. ભારતની વસ્તી સાત વર્ગોમાં વિભાજીત હતી.

3. પાટલીપુત્ર નગરીનો વહીવટ 20 સભ્યોની સમિતિના હાથમાં હતો.

4. ચંદ્રગુપ્ત મૌર્યની સુરક્ષામાં મહીલાઓ અંગરક્ષકો હતી.

3. જુનાગઢ ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોના સમય દરમ્યાન થયું ?

4. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. પલ્લવો એક મહાન દરિયાઈ (નૌકાદળ) શક્તિ હતી.

2. નરસિંહવર્મન-1 એ દરિયા કિનારે મહાબલીપુરમ નગર બનાવ્યું.

3. દાંડી નરસિંહવર્મન-2 ના દરબારમાં કવિ હતાં.

4. પલ્લવોના મોટાભાગના શિલાલેખો સંસ્કૃતમાં લખાયાં છે.

5. ભાવનગર રાજયની નીચેના પૈકી કઈ અનન્ય બાબતો સાચી છે ?

i. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રેલવેનું નિર્માણ કરનાર.

ii. ભાવનગર ખાતે 1885 માં સૌરાષ્ટ્રની સૌ પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરનાર.

iii, સૌરાષ્ટ્રમાં સો પ્રથમ પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરનાર.

iv. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ દારૂના સેવન ઉપર પ્રતિબંધ મૂકનાર.

6. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

i. શ્યામજીકૃષ્ણ વર્માએ લંડન ખાતે એક ઘર ખરીધું અને તેનું નામ ઈન્ડીયા હાઉસ રાખ્યું.

ii. મેડમ કામાએ 1907 માં બર્લિન ખાતે ભારતની સ્વતંત્રતાનો ધ્વજ લહેરાવ્યો.

iii. મદનલાલ ધીંગરાનું છેલ્લું વિધાન “મને મારા દેશ માટે મારા પ્રાણનું બલીદાન આપવાનું સન્‍માન હોવાનો ગર્વ છે.”' હતું.

iv. ભગતસિંહ એ “ઈન્કલાબ જિંદાબાદ''નો યુધ્ધ-નારો આપ્યો હતો.

7. નીચેના પૈકી કયા સત્યાગ્રહોમાં સરદાર વલ્લભભાઈ પટેલે સક્રિય રીતે ભાગ લીધો હતો ?

1. ખેડા

2. નાગપુર ઝંડા સત્યાગ્રહ

3, બારડોલી

4. ધરાસણા

8. નીચેના પૈકી કયા જૈન ધર્મના “ત્રિરત્નો”' છે?

 

9. મહારાજા રણજીતસિંહની રાજધાની ............... હતી.

10. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

11. “માનવ જાત માટે એક ધર્મ, એક જાત અને એક ઈશ્વર'' - સૂત્ર કોણે આપ્યું હતું ?

12. નીચેની ઘટનાઓને કાળક્રમ પ્રમાણે ગોઠવો.

i. ચંપારણ્ય સત્યાગ્રહ

ii. ખેડા સત્યાગ્રહ

iii, અમદાવાદ મીલ હડતાલ

iv. રૉલેટ સત્યાગ્રહ

13. “મહાગુજરાત'' શબ્દ ............ દ્વારા આપવામાં આવ્યો હતો.

14. સિંધુ સંસ્કૃતિની મ્હોરો (મુદ્રા) ઉપર નીચેના પૈકી કયા પ્રાણીની આકૃતિનું સૌથી સામાન્ય રીતે અવારનવાર પ્રતિનિધિત્વ થાય છે?

15. ..........ના અધ્યક્ષપણા હેઠળ પ્રથમ બોધ્ધસભા રાજગ્રહ ખાતે યોજાઈ.

16. નીચેના પૈકી કોણ અશોકને બોધ્ધ ધર્મ અંગીકાર કરાવવા માટે મુખ્યત્વે કારણભૂત હતો ?

17. નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ સુવિખ્યાત “મત્તવિલાસ પ્રહસન”' લખ્યું હતું ?

18. નીચેના પૈકી કોણે નવાનગર રાજયનો પાયો નાંખ્યો ?

19. સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળે સૌથી વધુ સંખ્યામાં ફૂવા મળી આવ્યા છે ?

20. ભારતમાં પોર્ટુગીઝ વસાહતોનો પ્રથમ ગવર્નર કોણ હતું ?

21. ભારતીય સરકાર દ્વારા 1953 માં રચવામાં આવેલા “રાજય પુનઃગઠન આયોગ''ના અધ્યક્ષ કોણ હતા ?

22. ગુજરાતના કયા ચાલુક્ય રાજાએ મહમ્મદ ઘોરીને હરાવ્યો હતો ?

23. આજવા ખાતે પાણી-પૂરવઠો યોજના નીચેના પૈકી કોણે શરૂ કરી હતી ?

24. પંજાબમાં દેવસમાજ આંદોલન નીચેના પૈકી કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ?

25. ભારતમાં સનદી સેવકોને તાલીમ આપવા માટે લૉર્ડ વેલેસ્લીએ .............. કોલેજ, “ધ ઓક્સફર્ડ ઓફ ધ ઇસ્ટ”ની સ્થાપના કરી હતી.

26. ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના પ્રેરક સ્વામીનું નામ જણાવો.

27. કચ્છી સુંદરજી શિવજીને “હકૂમતે હૈદરી” કોતરેલી લોખંડની તોપ કોણે ભેટમાં આપી હતી ?

28. મથુરા વિસ્તારમાં કયા પ્રકારની રંગોળી જમુનાજળમાં વહેવડાવવા માટે જ બનાવવામાં આવે છે ?

29. વિવિધ રમતો માટેના શબ્દોના જોડકાં જોડો.

શબ્દ રમત
a. અટીસોમટીસો i. ભમરડા રમત
b. આંટીફાંટી ii. લખોટી રમત
c. પોસાપોસ iii. સંતાકૂકડી રમત
a. લટુ જાળ iv. સાતતાળી રમત

30. સ્તૂપના મુખ્ય ભાગને શું કહેવાય છે ?

31. “સાંઈ સેતી સાંચે રહુ, ઔરાં સં સુધ-ભાઈ”' - આ કોનો ધર્મ હતો ?

32. જે લોકભરતમાં ગાજના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારે બાજુની કિનાર એકસરખા કાંગરાથી ભરી હોય તેને કેવું ભરતકામ કહેવાય છે ?

33. ગુજરાતમાં મૈત્રક અને અનુમૈત્રકકાળના મંદિરો કઈ શૈલીના મંદિરો તરીકે ઓળખવામાં આવે છે ?

34. ગુજરાતનું ધ્રાસણવેલનું મંદિર કયા પ્રકારનું છે ?

35. ઘરના ઉંબરને મંગલ સાથિયો દોરી ચોખાથી વધાવે છે - તે શાનું પ્રતિક મનાય છે ?

36. કબીરની ભાષામાં અનેક ભાષાનું મિશ્રણ થયેલું હોવાથી એનું પ્રચલિત નામ કયું છે ?

37. જોડકાં જોડો.

a. ગરબો i. ભીંતમાં ભીંત, પસીતમાં પાણી
b. ભડલી વાક્ય ii. શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક; જેમાં સુખ દુઃખ વારીએ, તે લાખોમાં એક
c. દુહો iii. જો વરસે હાથિયો, તો મોતીએ પુરાય સાથિયો
d. ભીલી ઉખાણું iv. ગલ વાવ્યો છે, રાધાજીને આંગણે

38. વૈષ્ણવ, તાંત્રિક અને બોધ્ધ સિધ્ધાંતોનો સરસ સમન્વય સાધતા ભક્તિ આંદોલનનું નામ જણાવો.

39. સ્ત્રીઓ પોતાની કટિ ઉપર જે આભૂષણ ધારણ કરે છે તેને શું કહેવામાં આવે છે ?

40. ભારતીય “મૂર્તિશિલ્પના વિશ્વકોશ'” જેવો કયો સ્તંભ મનાય છે ?

41. “સંગીતની ગંગોત્રી'' રૂપે કયો વેદ ઓળખાય છે ?

42. ગાયકવાડી શાસનમાં રાજયના મંદિરોની વ્યવસ્થા કરનાર અધિકારી કયા નામે ઓળખાતો હતો ?

43. ગુજરાતની આદિવાસી ચળવળોના ઈતિહાસમાં દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્વપૂર્ણ મુકામ મનાય છે ?

44. છોટાઉદેપુરના પૂર્વ ભાગમાં શુક્રવાર માટે વપરાતો એક શબ્દ જણાવો.

45. ગુજરાતના આદિવાસી ઘરોમાં પાણિયારા ઉપર છાણમાટીથી બનાવવામાં આવતી અભરાઈ માટે પ્રયોજાતો શબ્દ જણાવો.

46. ગુજરાતી આદિવાસીઓના 'ઢાપું' શબ્દ શાના માટે વપરાય છે ?

47. વાઘને પ્રકાર પ્રમાણે જોડકાં જોડો.

a. પીહવો i. સુષિર વાઘ
b. દંકુડી ii. ચર્મ વાઘ
c. કરતાર iii. ઘન વાઘ
d. સુરંદો iv. તંતુ વાઘ

48. દ્વારકા ખાતે આવેલું દ્વારકાધિશનું મંદિર નીચેના પૈકી કયા નામે પણ ઓળખાય છે ?

49. પંપા સરોવર, જેનો ઉલ્લેખ રામાયણમાં થયેલો છે, તે કયા રાજયમાં આવેલું છે ?

50. .................માં આવેલા ઢેઢરવાડાના મંદિરમાં કાષ્ઠમંડપ અને ઘુમ્મટ, કુંભારિયા વાડાના કાષ્ઠમંડપનો ઘુમ્મટ તથા કપુરમહેતાના વાડાના મંદિરનો કાષ્ઠમંડપ સર્વ પ્રકારના નેજવાં માટે જાણીતો છે.

Your score is

GPSC DySO 42/2023-24 Mock Test, GPSC Mock Test Free
GPSC STI 139/2020-21 Mock Test, GPSC Mock Test Free
GPSC DySO 10/2022-23 Mock Test, GPSC Mock Test Free
GPSC STI 28/2024-25 Mock Test, GPSC Mock Test Free
GPSC Jailor Group-I (Male), Class-2 14/2024-25 Mock Test, GPSC Mock Test Free
RELATED ARTICLES

Most Popular