HomeGPSC Mock TestGPSC STI 28/2024-25 Mock Test, GPSC Mock Test Free

GPSC STI 28/2024-25 Mock Test, GPSC Mock Test Free

GPSC STI 28/2024-25 Quiz

Name of the Post : State Tax Inspector Class-3

Advertisement No : 28/2024-25

Preliminary Test Held On : 22-12-2024

1. આજે વિનીતાનો જન્મદિવસ છે, જો તેણીની 12 વર્ષ પૂર્વેની ઉંમર તેણીની 12 વર્ષ પછીની ઉંમર કરતાં અડધી હોય તો હાલ તેણીની ઉંમર કેટલી હશે?

2. જો એક વર્ગમાં પાંચ વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો બાકી રહેલ વિદ્યાર્થીઓને છ એકસરખી ટુકડીમાં વહેંચી શકાય જો છ વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો બાકી રહેલ વિદ્યાર્થીઓને પાંચ એકસરખી ટુકડીમાં વહેંચી શકાય. વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?

3. બે વ્યક્તિઓ A અને B એક જ સ્થળેથી અનુક્રમે સવારે 9:00 વાગે અને બપોરે 2:00 વાગે પ્રવાસ શરૂ કરે છે જો તેઓ એક જ દિશામાં અનુક્રમે 7 કિમી પ્રતિ કલાક અને 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પ્રસ્થાન કરે તો એકબીજાને કેટલા વાગ્યે મળશે?

4. પ્રથમ 10 બેકી સંખ્યાઓની સરેરાશ શોધો.

5. વિષાણુઓની સંખ્યા દર 9 મિનિટે બમણી થાય છે. જો પ્રારંભમાં વિષાણુઓની સંખ્યા X હોય તો 1.5 કલાકમાં આ સંખ્યા કેટલી થાય?

6. એક વસ્તુને ₹3000માં વેચવાથી 20% નફો થાય છે જો તે વસ્તુને ₹2400 માં વેચવામાં આવે તો કેટલો નફો/ખોટ થાય ?

7. એક વેપારી 20 લીટર તલનું તેલ, 30 લિટર કોપરેલ અને 10 લિટર સરસવનું તેલ અનુક્રમે ₹12,000, ₹15,000 અને ₹3000માં ખરીદે છે. તે આ ત્રણેય તેલનું મિશ્રણ તૈયાર કરી ₹800 પ્રતિ લિટર વેચે છે. 10 લિટર તેલ વેચવાથી તેને કેટલો નફો મળશે?

8. અજયની ઊંચાઈ અમિત કરતા વધારે છે પરંતુ રોહિત કરતાં ઓછી છે. રાહુલની ઊંચાઈ સૌથી ઓછી છે. તેમને ઊંચાઈ પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવતા તે ક્રમ કયો હશે?

9. એક અલ્પાહારગૃહમાં 80 પુરુષો અથવા 120 મહિલાઓ નાસ્તો કરી શકે તેટલો નાસ્તો છે. જો 90 મહિલાઓએ નાસ્તો કરી લીધો હોય, તો બાકી બચેલા નાસ્તામાંથી કેટલા પુરુષો નાસ્તો કરી શકશે?

10. બે મિત્રો પરેશ અને કલ્પેશ એક જ સમયે સ્થળ P થી Q તરફ એક જ રસ્તે યાત્રા શરૂ કરે છે. પરેશની ઝડપ કલ્પેશની ઝડપ કરતાં 4 કિમિ/કલાક જેટલી ઓછી છે. કલ્પેશ Q પહોંચી તત્ક્ષણ તે જ રસ્તે P તરફ પરત ફરે છે, ત્યારે Q થી 12 કિમી અંતરે તે પરેશને મળે છે. જો P અને Q વચ્ચેનું અંતર 60 કિમી હોય તો પરેશની ઝડપ કેટલી હશે?

11. એક રકમ સાદા વ્યાજે 5 વર્ષમાં બમણી થાય છે. તો તે જ વ્યાજ દરે તે રકમ સાદા વ્યાજે પોતાનાથી 12 ગણી કેટલા વર્ષે થશે?

12. 3 પમ્પને 8 કલાક પ્રતિદિન ચાલુ રાખી એક પૂર્ણ ભરેલી ટાંકી 2 દિવસમાં ખાલી કરી શકાય છે. તો તે જ ટાંકીને 1 દિવસમાં ખાલી કરવા 4 પમ્પને કેટલા કલાક ચાલુ રાખવા પડશે?

(13-15) નીચે આપેલા કોષ્ટકમાં 5 વિદ્યાર્થીઓએ 5 જુદા જુદા વિષયમાં મેળવેલ ગુણની માહિતી
આપેલ છે. તેનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ શોધો.

13.

S દ્વારા ગણિત, વિજ્ઞાન અને સમાજશાસ્ત્રમાં મેળવેલ કુલ ગુણની સરેરાશ, P એ આ ત્રણેય વિષયોમાં મેળવેલ કુલ ગુણની સરેરાશ કરતા કેટલી વધારે છે?

14. આપેલ વિકલ્પો પૈકી ક્યો વિકલ્પ આ વિદ્યાર્થીઓએ પાંચેય વિષયમાં મેળવેલ કુલ ગુણની સરેરાશ ચડતા ક્રમમાં દર્શાવે છે?

15. R એ સમગ્રત: પરીક્ષામાં કેટલા ટકા ગુણ મેળવ્યા?

16. (16-17) નીચેની શ્રેણીનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
B @ C 7 N R % 5 $ G 6 K M & 4 S # P U 5
શ્રેણીમાં એવા કેટલા મૂળાક્ષરો (Alphabets) છે કે જેની તરત પહેલા સંકેત(Symbol) અને જેની તરત પછી સંખ્યા(Number) આવતી હોય?

17. જો ઉક્ત શ્રેણીમાંથી બધા સંકેત(Symbol) દૂર કરવામાં આવે તો જમણી તરફથી સાતમા સ્થાને શું  આવશે?

18. રૂ 28,000 નું 2 વર્ષનું 12.5 % વ્યાજ દરે ચક્રવૃધ્ધિ વ્યાજ કેટલું થશે?

19. નીચે પૈકી કઇ સંખ્યા અવિભાજ્ય છે?

20. X એક કામ 12 દિવસમાં કરે છે. Y એ X કરતાં 60% વધારે કાર્યક્ષમ છે. તો Y એકલો તે કામ કેટલા દિવસમાં કરશે?

21. એક 10 સેમી લંબાઇના ચોરસના વિકર્ણની લંબાઇ કેટલી હશે?

22. X એક કામ 12 દિવસમાં કરે છે. Y અને X સાથે એ જ કામ 8 દિવસમાં કરે છે. તો Y એકલો તે
કામ કેટલા દિવસમાં કરશે?

23. નીચેનામાંથી કોને 2024માં મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે?

24. ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્રની સ્થાપના કયાં કરવામાં આવી છે?

25. 'બાલી જાત્રા' એ કયા રાજ્યમાં તેના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ અને દક્ષિણપૂર્વ એશિયા સાથેની સંસ્કૃતિના સંબંધોની યાદમાં ઉજવવામાં આવે છે?

26. બિરસા મુંડા વિશે કયું સાચું છે?

27. અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની પસંદગી કોના દ્વારા કરવામાં આવે છે?

28. નીચે આપેલાં વિધાનોમાંથી કયું/કયાં વિધાન/ વિધાનો સાચું/સાચાં છે?

1. અમેરિકાના પ્રમુખ ચાર વર્ષની મુદત માટે ચૂંટાય છે.
2. કોઈ પણ વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિના પદ માટે બે વખતથી વધુ ચૂંટાઈ શકે નહીં.
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

29. ભારત સરકારની પીએમ શ્રી (PM SHRI) યોજના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે?

30. 'નમો ડ્રોન દીદી' (Namo Drone Didi) કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શો છે?

Your score is

GPSC DySO 42/2023-24 Mock Test, GPSC Mock Test Free
GPSC STI 139/2020-21 Mock Test, GPSC Mock Test Free
GPSC DySO 10/2022-23 Mock Test, GPSC Mock Test Free
GPSC STI 109/2019-20 Mock Test, GPSC Mock Test Free
GPSC Assistant Manager, Class-3 (GSCSCL) 29/2024-25 Mock Test, GPSC Mock Test Free
RELATED ARTICLES

Most Popular