ભક્તિ આંદોલને પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં કેવી રીતે યોગદાન આપ્યું છે? તે સમજાવો.
ભારતમાં 13મી સદીમાં થયેલ ભક્તિ આંદોલનને સામાજિક સુધારણા લાવી સાથે સાથે હિન્દૂ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નાબુદી અને પ્રાદેશિક ભાષાના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. ભક્તિ આંદોલન જ્યારે …