HomeGPSC Mock TestGPSC Jailor Group-I (Male), Class-2 14/2024-25 Mock Test, GPSC Mock Test Free

GPSC Jailor Group-I (Male), Class-2 14/2024-25 Mock Test, GPSC Mock Test Free

GPSC Jailor Group-I (Male), Class-2 14/2024-25 Quiz

Name of the Post : Jailor Group-I (Male), Class-2

Advertisement No : 14/2024-25

Preliminary Test Held On : 17-11-2024

1. નીચેનામાંથી કયા ગ્રંથમાં આધુનિક દશાંશ પદ્ધતિની ચર્ચા થયેલી છે?

2. “નાગાનંદ, પ્રિયદર્શિકા અને રત્નાવલી' એ ત્રણ નાટકોના રચિયતા કોણ હતા?

3. ગુપ્તકાલીન ભિત્તિચિત્રો માટે સુપ્રસિદ્ધ બુદ્ધની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે?

4. વેદોને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

5. સુપ્રસિદ્ધ કાંસાની પૂતળી સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી મળી છે?

6. હરિવંશ નામે પ્રાચીન કૃતિમાં કોનું વર્ણન-નિરૂપણ કરવામાં આવ્યું છે?

7. ગૌતમ બુદ્ધનો પ્રથમ ઉપદેશ કયા નામે ઓળખાયો?

8. “એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી. કે જે નાટયકલામાં ના હોય” આવું વર્ણન કોના કયા ગ્રંથમાં કરવામાં આવ્યું છે?

9. 2010માં યુનેસ્કોએ નીચેના પૈકી કયા લોકગીત તથા નૃત્યને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતોની સૂચિમાં સ્થાન આપ્યું છે?

10. સ્ત્રીઓ દ્વારા રજૂ થતાં “જનાની ઝુમર” અને પુરુષો દ્વારા રજૂ થતાં “મર્દાના ઝુમર” નૃત્ય કયા રાજ્યોના જનજાતિય લોકો દ્વારા થતું લોકપ્રિય પાક કાપણીનું નૃત્ય છે?

11. પોતાના સંદેશનો પ્રચારપ્રસાર માટે હિન્દીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિમાર્ગીસંત કોણ હતા?

12. ગાંધીજી માટે “ગુજરાતનો તપસ્વી” કાવ્ય કયા કવિએ લખ્યું હતું?

13. આ કઢાઈમાં ફૂલ અને અન્ય સુંદર પેટર્ન બનાવવા માટે સફેદ રંગના દોરાનો ઉપયોગ કરવામાં આવે છે અને આ લખનૌ માં પ્રસિદ્ધ છે.

14. સંયુક્ત રાષ્ટ્રધ્વજમાં જે વૃક્ષની ડાળીઓ બતાવવામાં આવી છે તે વૃક્ષ કયું છે?

15. ભારતનું સૌથી મોટું વિન્ડફાર્મ કયા રાજ્યમાં આવેલું છે?

16. “ગેનીમેડ” નામના ચંદ્ર ધરાવતા ગ્રહનું નામ જણાવો.

17. નીચેનામાં થી કયો ખડક કોલસો અને પેટ્રોલિયમ ધરાવે છે?

18. નીચેનામાંથી કયું એક પૃથ્વીના જીવન સહાયક ઝોન/ક્ષેત્ર તરીકે ઓળખાય છે?

19. હિન્દ મહાસાગરમાં સૌથી મોટો ટાપુ કયો છે?

20. ઓઝત, કરનાલ, ઉતાવળી, ફોફલ, મોજ, મુનસર-આ નદીઓ કઈ નદીની સહાયક નદીઓ છે?

21. ભારત-પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ કયા નામે ઓળખાય છે?

22. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ને બધાના મૂલ્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે....

23. ભારતમાં સેવા ક્ષેત્રનો સમાવેશ થાય છે....

1. ખાણ કામ અને ક્વારીઇંગ (Quarrying)
2. પરિવહન અને સંદેશા વ્યવહાર
3. હોટેલ્સ
4. વન સંવર્ધન અને માછીમારી
નીચે આપેલા કોડમાં થી તમારો સાચો જવાબ પસંદ કરો.

24. ભારતની પ્રથમ ઈલેક્ટ્રીક ટ્રેન (ડેક્કન ક્વિન) કયા સ્ટેશનો વચ્ચે દોડાવવામાં આવી હતી?

25. 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું શહેર કયું છે?

Your score is

GPSC DySO 42/2023-24 Mock Test, GPSC Mock Test Free
GPSC STI 139/2020-21 Mock Test, GPSC Mock Test Free
GPSC DySO 10/2022-23 Mock Test, GPSC Mock Test Free
GPSC STI 28/2024-25 Mock Test, GPSC Mock Test Free
GPSC Assistant Manager, Class-3 (GSCSCL) 29/2024-25 Mock Test, GPSC Mock Test Free
RELATED ARTICLES

Most Popular