ભારતમાં 20મી સદી સ્ત્રીના હકો માટેના કાયદા સ્થિતી-સુધારણા, સ્ત્રી શિક્ષણનો વિકાસ અને સ્ત્રીઓના જાહેરજીવનમાં પ્રવેશની શરૂઆતની સદી હતી. ચર્ચા કરો.

ભારતમાં 19મી સદીમાં થયેલ સ્ત્રી હકની લડતે 20મી સદીમાં સ્ત્રીઓને સશક્ત, શિક્ષિત અને જાહેરજીવનમાં પ્રવેશનો મોકો આપ્યો. સ્ત્રીઓ જાતે અધિકાર માટે લડવાનું શરૂ કર્યું અને …

Read more

પ્રતિબધ્ધતા, સમર્પણ અને સામાજિક ચેતના લોકસેવકના નૈતિક નિર્ધારકો છે. ચર્ચા કરો.

નોલન સમિતિ મુજબ એક લોકસેવકમાં અમુક પ્રકારના ગુણ તો હોવા જ જોઈએ જે તેને નૈતિક રીતે સમાજ સાથે કાર્ય કરવા મદદરૂપ થાય છે. આ ગુણોમાં …

Read more

ભારતના વિવિધ દેશોમાં વ્યૂહાત્મક રોકાણોનું બંદરો અને અન્ય માળખાકીય સગવડોના સંદર્ભે મૂલ્યાંકન કરો.

તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલ મુક્ત વેપાર કરાર પછી વિદેશ વેપારમાં નવા માર્ગ ખુલશે. ભારતે અમેરિકા સાથે પણ મુક્ત વેપાર કરાર કરીને વિદેશ વેપારને …

Read more

ભારતીય લોકનૃત્ય કલા અને આરાધનાનું એક સંપૂર્ણ સંયોજન છે. ચર્ચા કરો.

ભારતની લોકનૃત્ય કલાએ પ્રાચીન સમયથી મનોરંજન અને ભક્તિનું સમન્વય રહી છે. ભગવાન શિવનું તાંડવ હોય કે પછી શ્રીકૃષ્ણની રાસલીલા બધું જ આ નૃત્યમાં જોવા મળે …

Read more

સહિષ્ણુતા અને પૂર્વગ્રહ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. પૂર્વગ્રહ વિના સહિષ્ણુ બનવાનો માર્ગ કયો છે?

સામાન્ય રીતે સહિષ્ણુતા એ વ્યક્તિગત ધારણા અને વિચાર પર આધારિત છે. જ્યારે પૂર્વગ્રહએ સામાજિક પરિપેક્ષમાં જોવા આવે છે. બંને વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે. સહિષ્ણુતાએ …

Read more

ગુજરાતના પ્રાચીન મંદિરોની સ્થાપત્ય સ્વરૂપ અને શૈલીઓ વિગતવાર સમજાવો

ગુજરાતના પ્રાચીન મંદિરોની સ્થાપત્ય સ્વરૂપ અને શૈલીઓ

પ્રાચીનકાળથી ગુજરાતના મંદિરોમાં વૈવિધ્ય જોવા મળે છે. સિંધુખીણની સંસ્કૃતિથી માંડીને આધુનિક અંગ્રેજોના સમયના સ્થાપત્યો ગુજરાતમાં જોવા મળે છે. જેમાં મંદિરોનું સ્વરૂપ ખૂબ જ બદલાતું રહ્યું …

Read more

ગુજરાતના પઢારનૃત્ય તેમજ હાલીનૃત્યની લાક્ષણિક વિશેષતાઓની ચર્ચા કરો

પઢારનૃત્ય તેમજ હાલીનૃત્ય

ગુજરાતના આદિવાસીઓના નૃત્યમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. ઉત્તર ગુજરાતના આદિવાસીઓ કરતા દક્ષિણના આદિવાસીઓમાં વધુ સાંસ્કૃતિક વિવિધતા રહેલી છે. આ બાબતોમાં તેમના નૃત્ય પણ …

Read more

ગુજરાતની આદિજાતિ સંસ્કૃતિની વિશેષ પ્રથાઓ પર નોંધ લખો

આદિજાતિ સંસ્કૃતિની વિશેષ પ્રથાઓ

ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ તેની વિવિધતા અને સુંદરતાથી કોઈનું પણ મન હરી લે તેવી છે. ગુજરાતમાં કુલ 25 જેટલા આદિવાસી સમૂહો આવેલા છે. જેમાંથી અનેક અતિ …

Read more

ગુજરાતી ભવાઈ પરંપરાનું સામાજિક સાંસ્કૃતિક મૂલ્ય દર્શાવો.

ગુજરાતી ભવાઈ પરંપરા

ગુજરાતમાં 13મી સદીમાં અસાઈત ઠાકર નામના યજુર્વદી બ્રાહ્મણે શરૂ કરેલ ભવાઈ તે સમયના લોકોને સામાજિક જીવનને અનુરૂપ વેશોમાં ઢવાઈ હતી. ભવાઈ 1. તે તરગાળા બ્રાહ્મણ …

Read more

સામાજિક મેળાઓ અને તહેવારો સામાજિક મૂલ્યો જાળવવામાં મદદ કરે છે. ગુજરાત રાજ્યના ઉદાહરણ સાથે સમજાવો.

સામાજિક મેળાઓ અને તહેવારો

ગુજરાતમાં અનેકવિધ જ્ઞાતિઓ અને જાતિઓ વસે છે, તેમના તહેવારો, રિવાજો અને મેળાઓ વિવિધતા ધરાવે છે, જે સામાજિક મૂલ્યો જેવા કે એકતા, ભાઈચારો, કરૂણા, શ્રધ્ધા વગેરેને …

Read more