HomeGPSC Mock TestGPSC Class 1, 2 47/202324 Mock Test, GPSC Mock Test Free

GPSC Class 1, 2 47/202324 Mock Test, GPSC Mock Test Free

GPSC Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 47/2023-24 Mock Test

Name of the Post : Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2

Advertisement No : 47/2023-24

Preliminary Test Held On : 07-01-2024

*Note : Attempt Last Question to View Your Score

1. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. હિંદુ કુશના પર્વતોમાં આવેલ બામિયાન ખીણ રેશમી કાપડના વ્યાપાર માર્ગનું પ્રારંભિક મુખ્ય કેન્દ્ર હતું.
2. બામિયાન બુદ્ધ પ્રતિમા છે તે ગુપ્ત, સાસાનીયન અને ગ્રીક (Hellenistic) શૈલીઓનો સંગમ હતો.
3. બામિયાનના બુદ્ધ અવશેષો UNESCO ની વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન પામનાર અફઘાનિસ્તાનમાં આવેલ પ્રથમ સ્થળ હતું.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

2. નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો.
1. મગધ સોળ મહાજનપદો પૈકીનું એક હતું જે સૌથી શક્તિશાળી રાજ્ય અને વિશાળ સામ્રાજ્યના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું.
2. અજાતશત્રુ એ મગધ સામ્રાજ્યનો પ્રથમ રાજા હતો.
3. પાટલીપુત્ર મગધની પ્રથમ રાજધાની હતી.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

3. નીચે આપેલી જોડીઓ ધ્યાનમાં લો.

 

4. ચૌથ (Chauth) અને સરદેશમુખી (Sardeshmukhi) કરવેરાની સંકલ્પના........ના શાસનકાળ દરમ્યાન કરવામાં આવી હતી.

5. ચંદ્રગુપ્ત-પહેલા નો શાસનકાળ વર્ષ..……… માં શરૂ થયો હતો.

6. નીચે આપેલી જોડી પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?

7. ઈ.સ. 9મી સદીમાં શંકરાચાર્યએ હિંદુ ધર્મશાસ્ત્રના નીચેના પૈકી કયા સૂત્ર (system) ઉપર ભાષ્ય (commentary) લખ્યું હતું?

8. ઉત્તર ભારતના અંતિમ હિંદુ શાસક કોણ હતા?

9. જ્યારે સ્વદેશી ચળવળની ઘોષણા કરવામાં આવી ત્યારે ભારતના વાઈસરોય કોણ હતા?

10. સ્વદેશી ચળવળના પ્રસાર માટે સ્વદેશ બંધાબ (Bandhab) સમિતિની સ્થાપના કોણે કરી હતી?

11. નીચેના પૈકી કયું યુદ્ધ ભારતમાં મુઘલોના વિજય માટે પાણીપતના યુદ્ધ કરતાં વધુ નિર્ણાયક યુદ્ધ તરીકે ગણવામાં આવે છે?

12. નીચેના પૈકી કઈ નીતિ / સિદ્ધાંત હેઠળ ઝાંસીનું દેશી રજવાડું ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે જોડી દેવામાં આવ્યું હતું?

13. મુઘલ સામ્રાજ્ય દરમ્યાન મુઘલ કાળનો ઐતિહાસિક વૃત્તાંત લખનાર એક માત્ર મહિલા ઈતિહાસકાર નીચેના પૈકી કોણ છે?

14. "The First Indian War of Independence 1857 - 1859" પુસ્તકના લેખક કોણ છે?

15. વરિષ્ઠ બ્રિટીશ સેના અધિકારી સર હ્યુ રોઝે નીચેના પૈકી કોને “The best and bravest military leader of the rebel” (વિદ્રોહના સૌથી શ્રેષ્ઠ અને સૌથી વધુ બહાદુર લશ્કરી નેતા) તરીકે વર્ણવેલ છે?

16. વિધાન 1 : ચંદ્રગુપ્ત મૌર્ય એ ઈ.સ. પૂર્વે 322થી ઈ.સ. પૂર્વે 294ની આસપાસ પ્રદેશના ભાગો ઉપર વિજય મેળવ્યો. તેણે પુષ્યમિત્રને જૂનાગઢના શાસક તરીકે નિયુક્ત કર્યા.
વિધાન 2 : સમ્રાટ અશોકે તે જ સમયગાળા દરમ્યાન જૂનાગઢ નજીકના ખડકો પરના શિલાલેખ દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી હતી.
ઉપરના વિધાનો ચકાસો.

17. પ્રાચીન ભારતીય સ્થાપત્યમાં ખરોષ્ટીનો ઉપયોગ ભારતના કયા વિસ્તાર સાથેના સંપર્કનું પરિણામ છે?

18. મૌર્ય સામ્રાજ્ય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
વિધાન 1 : આ સમયગાળામાં અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ હતો. મૌર્ય રાજ્યે ખેતી હેઠળ ફળદ્રુપ જમીનને લાવવા માટે નવી કૃષિ વસાહતોની સ્થાપના કરી.
વિધાન 2 : સતાધ્યક્ષ અધિકારીને અંતર્દેશીય નેવિગેશનની દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી હતી.
ઉપરોક્તમાંથી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

19. વિધાન 1 : મરાઠા નેતાઓ દામાજી ગાયકવાડ અને કદમ બંદે, ગુજરાતના પ્રદેશો પર શાસન કરતા હતા ગાયકવાડની સાથે બરોડામાં મજબુત શાસન સ્થાપતિ કર્યું હતું.
વિધાન 2 : અંગ્રેજોએ આ પ્રદેશો પર ઈ.સ. 1850 થી નિયંત્રણ મેળવ્યું હતું અને તેમનું આ વર્ચસ્વ 1947માં ભારત આઝાદ થયું ત્યાં સુધી રહ્યું.
વિધાન3: પોર્ટુગીઝોએ ગુજરાતમાં પ્રવેશ કરી અને તેમની વસાહતના વિસ્તરણ દરમ્યાન દમણ, દીવ, દાદરા અને નગર હવેલી જેવા વિસ્તારોમાં મજબૂત શાસન સ્થાપ્યું.
ઉપરના વિધાનો ચકાસો.

20. નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી?

21. નીચેના પૈકી કોને ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાનવાદી સામ્રાજ્યના યથાર્થ સ્થાપક તરીકે ગણવામાં આવે છે?

22. વિધાન 1 : લોર્ડ એમ્હેર્સ્ટ બંગાળના સૌ પ્રથમ ગવર્નર હતા.
વિધાન 2 : વોરન હેસ્ટિંગ્સ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ હતા.
વિધાન 3 : વિલિયમ બેન્ટીક ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા.
ઉપરના વિધાનોને આધારે નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

23. કલકત્તા ખાતે આવેલ હિંદુ કૉલેજની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?

24. પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી?

25. લોકહિત વાદી (Lokhitwadi) તરીકે કોણ જાણીતા છે?

26. “ચાલો, વેદ તરફ પાછા વળીએ' - આ વિધાન કોણે કહ્યું?

27. નીચેના પૈકી કયા સમાજ સુધારકે 1826 ના જ્યુરી અધિનિયમ (Jury Act of 1826) નો સખત વિરોધ કર્યો?

28. નીચે ભારતમાં પ્રારંભિક ક્રાંતિકારી ચળવળોને લગતા કેસ અને સંબંધિત મુખ્ય વ્યક્તિ / વ્યક્તિઓની જોડી દર્શાવેલ છે.
1. મુઝફ્ફરપુર ષડયંત્ર કેસ – ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી
2. નાસિક ષડયંત્ર કેસ – અનંત લક્ષ્મણ કાન્હેરે
3. લાહોર ષડયંત્ર કેસ-ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવ
4. ચિત્તાગોંગ શસ્ત્રાગાર દરોડા કેસ – સૂર્ય સેન, ગણેશ ઘોષ, લોકનાથ બાલ
ઉપર આપેલ જોડીઓને ચકાસો.

Your score is

GPSC DySO 42/2023-24 Mock Test, GPSC Mock Test Free
GPSC STI 139/2020-21 Mock Test, GPSC Mock Test Free
GPSC DySO 10/2022-23 Mock Test, GPSC Mock Test Free
GPSC STI 109/2019-20 Mock Test, GPSC Mock Test Free
GPSC Jailor Group-I (Male), Class-2 14/2024-25 Mock Test, GPSC Mock Test Free
RELATED ARTICLES

Most Popular