HomeGPSC Mock TestGPSC Class 1, 2 20/202223 Mock Test, GPSC Mock Test Free

GPSC Class 1, 2 20/202223 Mock Test, GPSC Mock Test Free

GPSC Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 20/2022-23 Mock Test

Name of the Post : Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2

Advertisement No : 20/2022-23

Preliminary Test Held On : 08-01-2023

*Note : Attempt Last Question to View Your Score

1. સભ્યતા (civilization) ના મુખ્ય ઉગમ કેન્દ્રો કે જેમણે માનવજાતનું પ્રારબ્ધ ઘડ્યું, તે નીચેના પૈકી કયા છે?
1. ચીન
2. ભારતીય ઉપખંડ
3. ફળદ્રુપ અર્ધચંદ્રાકાર (Crescent) (ઈજીપ્ત અને મેસોપોટેમિયા)
4. ભૂમધ્ય (ગ્રીસ અને રોમ)
યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો.

2. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. ધાર્મિક પ્રસંગો એ સ્નાન કરવા માટે મોહેંજો દડો ખાતે નિર્માણ કરવામાં આવેલ વિશાળ સ્નાનાગાર એ ત્યાંનું સૌથી મહત્ત્વનું જાહેર સ્થળ હતું.
2. સ્નાનાગારનું ભોંયતળીયુ તાપથી પકવેલી ઈંટોનું બનેલું હતું.
આપેલ વિધાનો પૈકી કયું/કયા સત્ય છે?

3. શ્વેતાંબર જૈનોના મતાનુસાર, મહાવીર દ્વારા આપવામાં આવેલ મૂળ ઉપદેશ……………….માં સમાવિષ્ટ હતો.

4. નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ગુપ્તકાળ દરમ્યાન ચિકિત્સા વિષયના પોતાના કાર્ય માટે સુશ્રુત જાણીતા છે.
2. “સુશ્રુત સંહિતા” એ સંસ્કૃત ભાષામાં લખાયેલું શસ્ત્રક્રિયાનું પુસ્તક છે.
3. સુશ્રુત એ સૌપ્રથમ ભારતીય શલ્યચિકિત્સક (surgeon) છે.
4. સુશ્રુત એ અનુનાસિક શસ્ત્રક્રિયા (Rhinoplasty) સહિતના શલ્યતંત્ર (શલ્ય વિજ્ઞાન)ના ખ્યાલ માટે જાણીતા છે.
ઉપરના વિધાન પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?

5. પલ્લવોની રાજધાની નીચેના પૈકી કયા સ્થળે સ્થિત હતી?

6. મહાબલિપુરમ સ્થિત “સાત રથ' મંદિરનું નિર્માણ કોણે કર્યું હતું?

7. ભારત ઉપર બ્રિટીશ રાજકીય આધિપત્યની શરૂઆત કયા યુદ્ધથી થયેલી ગણી શકાય છે ?

8. રાજા રામ મોહનરાય એ ...
1. સુશુક્ષિત તથા બ્રહ્મોસમાજના સ્થાપક હતા.
2. બ્રહ્મોસમાજની સ્થાપના એપ્રિલ 1828માં થઈ હતી.

9. સ્વદેશી ચળવળનું તાત્કાલિક કારણ…………………. હતું.

10. વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના મંત્રીમંડળમાં નાયબ વડાપ્રધાન કોણ હતા ?

11. સ્વતંત્ર ભારતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતાં ?

12. ‘1956ની મહાગુજરાતની ચળવળ' વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તે ભાષા આધારિત અલગ રાજ્યના મુદ્દા ઉપર કેન્દ્રીત લોકપ્રિય ચળવળ હતી.
2. તેની આગેવાની વિદ્યાર્થીઓ અને અગ્રણી નાગરિકો દ્વારા લેવામાં આવી હતી.
3. ઓગષ્ટ 1956માં તે નિર્ણાયક મુદ્દા પર પહોંચી હતી.
4. તત્કાલીન મુખ્યમંત્રી મોરારજી દેસાઈએ તેને હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
ઉપરના વિધાન/વિધાનો પૈકી કયું/કયા સત્ય છે ?

13. સિંધુ સભ્યતાની એક મુદ્રામાં પ્રાણીઓથી ઘેરાયેલા યોગીની છટામાં બેઠેલા, નર દેવતા ..........ના આદિરૂપ તરીકે ઓળખાય છે.

14. સિંધુ સભ્યતાના સૂરકોટડા સ્થળનું ઉતખનન કોણે કર્યું હતું?

15. નીચેના પૈકી કયા સ્થળે ગૌતમ બુદ્ધે તેમનો સૌ પ્રથમ ઉપદેશ આપ્યો હતો?

16. જૈન ધર્મના ત્રણ સિદ્ધાંતો, કે જે “ત્રિરત્ન” તરીકે ઓળખાય છે તે .......... છે.
1. સમ્યક દર્શન
2. સમ્યક જ્ઞાન
3. સમ્યક ચરિત્ર
4. સમ્યક વાણી
યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો.

17. ચોલ સામ્રાજ્ય એ દક્ષિણ ભારતમાં લાંબા સમયકાળ સુધી શાસન કરનારા રાજ્ય વંશોમાંનું એક હતું.
1. વિજયાલય એ આ વંશનો સ્થાપક હતો.
2. ચોલ શાસકો તેમના શાહી પ્રતીક તરીકે “સિંહ”નો ઉપયોગ કરતા હતા.
3.તેમણે તાંજોર ખાતે બૃહદીશ્વર મંદિરનું નિર્માણ કર્યું હતું.
4. ચોલ શાસકોએ ગંગા નદીના કિનારે પ્રવેશ કરનારા સૌ પ્રથમ શાસકો હતા.
ઉપરના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?

18. મહંમદ ઘોરીને ઈ.સ. 1178માં હરાવનાર ગુજરાતના શાસકનું નામ આપો.

19. જહાંગીર દ્વારા કેદ કરવામાં આવેલ સૂફી કોણ હતા?

20. 1857ના ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ (Indian Revolt) માટે સીધી રીતે જ જવાબદાર ગણાતી ખાલસા નીતિ કોણે દાખલ કરી હતી?

21. કઈ નીતિથી બ્રિટીશરોએ ભારતમાં ફ્રાંસના પ્રભાવને નાબૂદ કર્યો?

22. અસહકારની ચળવળ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી?

23. “અભિનવ ભારત’'ના નામે ક્રાંતિકારીઓની ગુપ્ત મંડળી (secret society)નું ગઠન ....... દ્વારા કરવામાં આવ્યું.

24. વડોદરા રાજ્યના સયાજીરાવ ગાયકવાડ (1863 - 1939) એ સામાજીક સુધારા ઘડ્યા જેમાં નીચેનાનો સમાવેશ થાય છે.
1. બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ
2. સ્થાનિક સ્વરાજ સરકાર અધિનિયમ
3. હિંદુ વિધવા પુનર્લગ્ન અધિનિયમ
4. તમામ નાગરિકો માટે મફત અને ફરજીયાત શાળાકીય શિક્ષણ
ઉપરના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?

25. સરદાર વલ્લભભાઈ પટેલે ગાંધીજીના માર્ગદર્શન હેઠળ કરવેરા ઉઘરાવવા વિરૂદ્ધ બાબતે ખેડૂતોનું નેતૃત્વ કયા સ્થળે કર્યું હતું?

26. કઈ સમિતિની ભલામણો અંતર્ગત 1લી નવેમ્બર 1966ના રોજ હરીયાણા રાજ્યની રચના થઈ હતી?

27. કયા બનાવ બાદ હંટર આયોગની નિમણૂંક થઈ હતી?

28. ગાંધીજીનું પ્રિય ભજન “વૈષ્ણવ જનતો”ના રચયિતા કોણ હતા?

Your score is

GPSC DySO 42/2023-24 Mock Test, GPSC Mock Test Free
GPSC STI 139/2020-21 Mock Test, GPSC Mock Test Free
GPSC DySO 10/2022-23 Mock Test, GPSC Mock Test Free
GPSC STI 109/2019-20 Mock Test, GPSC Mock Test Free
GPSC Class 1, 2 47/202324 Mock Test, GPSC Mock Test Free
RELATED ARTICLES

Most Popular