HomeGPSC Mock TestGPSC Account Officer 22/202223 Mock Test, GPSC Mock Test Free

GPSC Account Officer 22/202223 Mock Test, GPSC Mock Test Free

GPSC Accounts Officer Class-2 22/2022-23 Mock Test

Name of the Post : GPSC Accounts Officer Class-2

Advertisement No : 22/2022-23

Preliminary Test Held On : 26-02-2023

Paper 1

Que. No. 001-200

*Note : Attempt Last Question to View Your Score

1. “મહાગુજરાત આંદોલન'ની પરાકાષ્ઠા (culminated)ની બાબત…..……………….. હતી.

2. યાદી-I ને યાદી-II સાથે જોડો.

3. યાદી-I માં આપેલા કિલ્લાઓને યાદી-II માં આપેલા તેમના જિલ્લા સાથે જોડો.

 

4. યાદી-I માં આપેલા મહેલોને યાદી-II માં આપેલા તેમના સ્થાન સાથે જોડો.

 

5. સરદાર સરોવર યોજના, ગુજરાત ઉપરાંત અન્ય કયા રાજ્ય (રાજ્યો)ને આવરી લે છે?

6. દમણગંગા નદી સહ્યાદ્રીની ટેકરીઓમાં..........ખાતેથી ઉદ્ભવે છે.

7. યાદી-I માં આપેલા ગિરીમથકોને યાદી-II માં આપેલા રાજ્યો, કે જ્યાં તે સ્થિત છે તેની સાથે જોડો.

8. સાબરમતી અને વાત્રક નદીઓના સંગમ સ્થાનનું સ્થળ.......

9. નીચેના પૈકી કયું સંગીત ગુજરાતનું ધાર્મિક સંગીત છે?

10. વાઘનાં સુરક્ષિત ક્ષેત્રો (Tiger Reserves) અને તેમના સ્થાનની નીચેની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
I. ઉદાંતિ સીતાનદી (Udanti Sitanadi)-કર્ણાટક
II. દાંડેલી અંશી (Dandeli Anshi)-છત્તીસગઢ
III. સારિસ્કા (Sariska)-રાજસ્થાન
IV. સાત્કોસિયા (Satkosia)-ઓરિસ્સા
નીચે આપેલા કોડમાંથી યોગ્ય કોડ પસંદ કરી સાચો વિકલ્પ આપો.

11. મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે સ્થિત છે?

12. ગુજરાતના નીચેના પૈકી કયા બે જિલ્લાઓમાં પઢાર આદિજાતિના લોકો કેન્દ્રીત થયેલા જોવા મળે છે?

13. કોલઘા આદિમ જનજાતિ ગુજરાતમાં વિશેષતઃ સંવેદનશીલ આદિજાતિ જૂથ (Particularly Vulnerable Tribal Groups) (PVTG)ના કેટલા પ્રતિશત છે ?

14. ભાંગુરિયુ ઉત્સવ- રંગીન પોશાક પહેરીને સંગીતના સાધનો વડે નૃત્ય કરતા પુરુષો અને સ્ત્રીઓ સાથેનો સંગીતમય પ્રસંગ, કઈ આદિજાતિ દ્વારા હોળીની શરૂઆત પહેલાં ઉજવવામાં આવે છે?

15. “કાળિયા ભૂતનો મેળો” મેલી વિદ્યાનો નૃત્ય ઉત્સવ, જ્યાં નૃત્ય અને ઢોલના તાલે હાથથી બનાવેલા “ટેરાકોટા” શિલ્પોની પૂજા કરવામાં આવે છે, તે ગુજરાતમાં કઈ આદિજાતિઓ દ્વારા ઉજવવામાં આવે છે?

16. ગુજરાતમાં ગુજરાતની આદિજાતિ વસ્તીના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન | કયા વિધાનો સત્ય છે?
I. ગુજરાતમાં મુખ્ય 11 આદિજાતિઓ છે.
II. ભીલ આદિજાતિ એ રાજ્યની કુલ આદિજાતિ વસ્તીમાં સૌથી મોટો વર્ગ છે.
III. રાજ્યમાં 5 વિશેષતઃ સંવેદનશીલ આદિજાતિ જૂથો (Particularly Vulnerable Tribal Groups) છે.

17. નીચેના પૈકી કયો વનબંધુ કલ્યાણ યોજનાના હેતુઓ પૈકીનો એક નથી?
I. ગુજરાતના આદિજાતિ વિસ્તારો અને અન્ય વિસ્તારો વચ્ચેના આર્થિક અને સામાજીક તફાવતને સંતુલિત કરવો.
II. આદિજાતિ વિસ્તારોમાં માનવ વિકાસ સૂચકાંક સુધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવું.
III. આદિજાતિ વિસ્તારોમાં સામાજીક અને નાગરિક આધારરૂમ માળખાકીય વ્યવસ્થાને સુધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવું.
IV. વિશેષતઃ સંવેદનશીલ આદિજાતિ જૂથના બેરોજગાર યુવાનોને માસિક વૃત્તિકા (સ્ટાઈપેન્ડ) આપવાની ખાતરી આપવી.

18. કયા મૌર્ય શાસકે તેના શાસન હેઠળનું નિયંત્રણ સુદુર પશ્ચિમમાં આફઘાનિસ્તાન અને બલુચિસ્તાન સુધી વિસ્તાર્યું હતું?

19. કયા મૌર્ય રાજાએ આ વિશ્વ (જન્મ) અને આગામી વિશ્વમાં (જન્મમાં) લોકોની સુખાકારી સુનિશ્ચિત કરવા ધમ્મનો સંદેશ ફેલાવવા માટે ધમ્મ મહામત્ત તરીકે ઓળખાતા વિશેષ અધિકારીઓની નિમણૂંક કરી હતી?

20. હરિસેન, કે જેમણે પ્રયાગ પ્રશસ્તિ (અલ્હાબાદ સ્તંભ શિલાલેખ)ની સંસ્કૃતમાં રચના કરી હતી, તે ........ ના દરબારમાં કવિ હતા.

21. સિંધુખીણની સભ્યતાની સૌથી વિશિષ્ટ કલાકૃતિ એવી હડપ્પન મુદ્રા .......... નામના પથ્થરની બનેલી હતી.

22. સિંધુખીણની સભ્યતા વિશે નીચેના પૈકી કયું વિધાન | કયા વિધાનો સત્ય છે?
1. સોનું એ દુર્લભ અને કિંમતી હતું.
II. હડપ્પા ખાતે મળી આવેલી સોનાની તમામ ઝવેરાત સંગ્રહમાંથી મળી આવેલી હતી.
III. હડપ્પાના લોકો સોનાના ઉપયોગથી અજાણ હતા.

23. ભારતના પશ્ચિમ કિનારે બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું પ્રથમ વ્યાપારી મુખ્યાલય....………………ખાતે હતું.

24. નીચે આપેલ ચાર સ્થળો પૈકી કયું સ્થળ જૈન સમુદાયનું પવિત્ર સ્થળ ગણવામાં આવે છે?

25. ગુજરાતમાં સૌથી ઉંચો પર્વત કયો છે?

Your score is

GPSC DySO 42/2023-24 Mock Test, GPSC Mock Test Free
GPSC Class 1, 2 20/202223 Mock Test, GPSC Mock Test Free
GPSC DySO 10/2022-23 Mock Test, GPSC Mock Test Free
GPSC Class 1, 2 30/202122 Mock Test, GPSC Mock Test Free
GPSC Class 1, 2 47/202324 Mock Test, GPSC Mock Test Free
RELATED ARTICLES

Most Popular