HomeGSSSB ExamGSSSB Sub Accountant/Sub Auditor and Accountant Syllabus 2025

GSSSB Sub Accountant/Sub Auditor and Accountant Syllabus 2025

Gujarat Gaun Seva Pasandgi Mandal has published GSSSB Sub Accountant/Sub Auditor and Accountant Syllabus 2025.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકની “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૧૬ જગ્યા અને “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૫૦ જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS પોર્ટલ ઓન-લાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ હતા.

GSSSB Sub Accountant/Sub Auditor and Accountant Syllabus

RELATED ARTICLES

Most Popular