GSSSB Sub Accountant/Sub Auditor and Accountant Paper Quiz

GSSSB Sub Accountant/Sub Auditor and Accountant Quiz

Name of the Post : Sub Accountant/Sub Auditor Accountant

Advertisement No : 225/202324

1. એક ચલ પરથી બીજા ચલનું આગણન કરવા માટે શેનો ઉપયોગ થાય છે.

2. નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં બંધબેસતી ન હોય તેવી સંખ્યા કઈ, છે તે જણાવો?

105, 85, 60, 30, 0, -45, -90

3. કાચા સરવૈયા પર અસર કરતી ભુલોમાં નીચે દશાવિલ પૈકી કઇ ભુલોનો સમાવેશ થતો નથી?

1. સિધ્ધાંતની ભૂલ

2. ખતવણી અંગેની ભુલ

3, ખોટા ખાતે લખવાની ભુલ

4 પેટાનોંધના સરવાળાની ભુંલ

5. ભરપાઈ ચુક

6. ખાતાની બાકી અંગેની ભુલ

4. ખેતપેદાશ આધારિત ઉત્પાદનોને પ્રમાણિત કરવા માટે વપરાતું ચિહ્ન

5. જો ત્રિકોણના શિરોબિદુ (0, 0), (4, 0) અને (0, 5) હોય તો ત્રિકોણનુ ક્ષેત્રફળ કેટલું થશે ? 

6. માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું કયા નામે ઓળખાય છે? 

7. પુર્ણહરીફાઈમાં પેઢી માટે વસ્તુની માંગ .........

8. વધુ પડતા જાહેરાત ખર્ચને કારણે શું થાય છે ?

9. માલસામાન Rs.3000, મજુરી Rs.. 6000, કુલ વેચાણ Rs.. 21600, કારખાના ખર્ચ, કારખાના પડતરના 40% અને વહીવટી ખર્ચ, ઉત્પાદન પડતરના 20% લેખે ગણવાના છે. તો નફો કેટલો થાય?

10. Tally Erp 9 માં કયા વિકલ્પ દ્વારા ખરીદી અથવા વેચાણ રજીસ્‍ટર જોઈ શકાય છે ?

11. બેંક વ્યવસાય, વિમો, શેરબજાર અને વાયદા બજાર વિગેરેનો સમાવેશ બંધારણની સાતમી અનુસુચી મુજબ કઈ યાદીમાં  કરવામાં આવે છે ?

12. બે ચલ x અને y વચ્ચેનો સહસબંધાંક 0.6 અને સહવિચરણ 4.8 છે. જો ચલ xનું વિતરણ 9 હોય તો ચલ yનું પ્રમાણીત વિચલન.......... છે.

13. તાલુકા પંચાયતની ચકાસણી બાદ ગ્રામ પંચાયતે અંદાજ પત્ર મોડામાં મોડી કઈ તારીખ સુધીમાં મંજુર કરવું જોઈશે?

14. મુડી બજેટ પ્રક્રિયાના હેતુ તરીકે નીચેના પૈકી કયું વિધાન સુસંગત નથી ?

15. નીચે દર્શાવેલ પૈકી ઘસારા પાત્ર મિલ્કતો કઇ છે ?

1. મકાન

2. ફર્નીચર અને ફીક્સચર

3. પટ્ટે રાખેલ મિલ્કતો

4. કોપીરાઇટ્સ

5. જમીન

6. ગેસના કુવા

16. વિદેશી વિમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધે સીધું, અને વધુમાં વધુ કેટલું રોકાણ કરી શકે છે?

17. કંપની દ્વારા મેળવાયેલ પબ્લીક ડીપોઝીટ પાકા સરચૈયામા ........ તરીકે દર્શાવવામાં આવે છે.

18. NEFT અને RTGS જેવી સુવિધાઓ CORE બેકીંગને કારણે ઉપલબ્ધ થયેલ છે. CORE એટલે .........

19. વિદેશી ચલણની માંગ કરતાં પુરવઠો ઘટે તો દેશના નાણાંના પુરવઠામાં શું થાય ?

20. નાણાં વિધેયકોની વ્યાખ્યા બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે 7

21. ચલિત ખર્ચમાં વધારો શામાં પરિણમે છે ?

22. ધ્યેયલક્ષી સંચાલનના સિંદ્ધાંતના પ્રણેતા કોણ હતા?

23. હિસાબી વળતર દરની પધ્ધતી એટલે શું ?

24. PERT અને CPM ના પુરા નામ જણાવો.

25. નીચેના પૈકી શેનો સમાવેશ માનવ સંસાધન સંચાલનમાં થતો નથી?

Your score is