GPSC STI 139/2020-21 Paper Quiz

GPSC STI 139/2020-21 Quiz (Full)

Name of the Post : State Tax Inspector Class-3

Advertisement No : 139/2020-21

Preliminary Test Held On : 08-08-2021

Marks : 200 (Full Paper)

1. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. મૃદુભાંડો (pottery) ના પ્રકારો પરથી ભારતના તામ્ર-કાંસ્ય યુગની સંસ્કૃતિઓને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે - પાંડુભાણ્ડ સંસ્કૃતિઓ અને રક્તભાણ્ડ સંસ્કૃતિઓ.

2. બલુચિસ્તાનની ક્વેટા સંસ્કૃતિના મૃદુભાંડો પર કાળા રંગમાં ભૌમિતિક આકૃતિઓ ચીતરેલી છે.

3. પંજાબમાં સિંધુ નદીના તટ નજીક આવેલા હડપ્પા ગામ પાસેના ખંડેરોમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે.

2. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

3. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. ગૌતમ બુધ્ધે કરેલા મૌખિક પ્રવચનો આગળ જતાં “સૂત્ર-પિટક'” નામના સંગ્રહમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે.

2. તીર્થકરોએ ઉપદેશેલા જૈન ધર્મમાં વિવિધ અનેકાન્તવાદના સ્થાને એકાન્તવાદનું પ્રતિપાદન થયેલું છે.

3. મહાવીર સ્વામીના મૌખિક પ્રવચનોને આગળ જતા સૂત્રોના સંગ્રહો તરીકે આગમ ગ્રંથોમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે.

4. મોર્યકાલીન પ્રશાસનમાં પ્રયોજાતા શબ્દો અને તેના અર્થ બાબતે જોડકાં જોડો.

    શબ્દ    અર્થ
1. અક્ષપટલ a. ખાણ
2. આકર b. દફતર
3. કર્માન્તા c. કતલખાનું
4. સૂવના d. કારખાનું

5. નીચેના પૈકી કયા સ્તૂપો અશોકના સમયના ઈંટેરી સ્તૂપો છે ?

1. સારનાથ

2. સાંચી

3. બૈરાટ

6. .......... એ પાણિનિસૂત્રોના પૂરવણીરૂપે વાર્તિકો લખ્યાં.

7. ગુપ્ત સમ્રાટોએ નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ પડાવ્યાં હતાં ?

1. સુવર્ણ

2. ચાંદી

3. તાંબુ

8. ગુજરાતના મૈત્રકોની સત્તા મહારાજાધિરાજ બુધગુપ્તે .......... ના રાજયાભિષેકને અનુમતી આપતા અસ્તિત્વમાં આવી.

9.

આબુ ઉપર .......... ના શાસન દરમ્યાન વિમલમંત્રીએ “વિમલ-વસહિ' તરીકે ઓળખાતાં આદિનાથનું આરસનું મંદિર
બંધાવ્યું હતું.

10. નીચેના પૈકી કયાં નામ / બિરૂદ સિધ્ધરાજ જયસિંહ સાથે સંકળાયેલાં છે ?

1. ત્રેલોક્યગંડ

2. સિધ્ધચક્રવર્તી

3. બર્બરકજિષ્ણુ

11. શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજ પરાજય એ .......... નું સુપ્રસિધ્ધ પરાક્રમ છે.

12. લૉર્ડ વિલિયમ બેન્ટિક લગતાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. તેઓએ પીંઢારાની ટોળીઓને નાબુદ કરી.

2. તેઓ કંપની સરકારમાં ઉચ્ચ કક્ષાની નોકરીઓમાં શિક્ષિત હિંદુઓને નોકરી આપનાર પ્રથમ ગવર્નર જનરલ હતા.

3. વાટાઘાટોના પરિણામે પંજાબના રણજીતસિંહ અને બેન્ટિક વચ્ચે એક કરાર થયો જે સાત વર્ષ ટક્યો હતો.

13. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સંદર્ભે ઓખા-દ્વારકા વિસ્તારોમાં વાઘેર .......... ની આગેવાની હેઠળ વિપ્લવી પ્રવૃત્તિઓ થઈ હતી.

14. ....... એ “સંવાદ કોમુદી'' નામનું બંગાળી સામાયિક શરૂ કર્યું જે હિંદુઓ સંપાદિત-પ્રાંતીય ભાષાઓના વર્તમાનપત્રોમાં પહેલું હતું.

15. બ્રિટીશ શાસન દરમ્યાન નીચેના પૈકી કઈ વસુલાત પધ્ધતિ / પધ્ધતિઓમાં સરકાર અને ખેડૂત વચ્ચે સીધો સંપર્ક હતો ?

16. 1851 થી 1880ના સમયમાં ભારતમાં કાપડ ઉદ્યોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. તે સમયગાળામાં મોટા ભાગની મિલો કાંતણ (સ્પિનિંગ) મિલો હતી.
2. રૂમાંથી સૂતર બનાવવામાં આવતું પણ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું નહીં.
3. મોટા ભાગની મૂડી ભારતીય હતી, તેથી સ્વાભાવિક રીતે આ ઉદ્યોગ પર ભારતીય ઉદ્યોગપતિઓનો કાબુ હતો.

17. વિદેશમાં શ્યામજી કૃષ્ણવર્માને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં નીચેના પૈકી કોનો સાથ મળ્યો હતો ?

1. સાવરકર

2. મદનલાલ ઢીંગરા

3. સરદારસિંહ રાણા

18. જોડકાં જોડો.

1. લાલા લાજપતરાય a. “લીડર”
2. મદનમોહન માલવિયા b. “ધી પીપલ"
3. શ્રીમતી એની બેસન્ટ c. “કેસરી''
4. લોકમાન્ય તિલક d. “ન્યુ ઈન્ડિયા”

19. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. ડિસેમ્બર 1922માં ગયામાં મહાસભાનું વાર્ષિક અધિવેશન મળતાં અસહકારવાદીઓ અને ધારાસભામાં પ્રવેશની તરફેણ કરનાર વચ્ચેના મતભેદ તદ્દન સ્પષ્ટ થયા.

2. આ અધિવેશનના પ્રમુખ સરદાર પટેલ હતાં.

3. ચિત્તરંજનદાસે મહાસભાની અંદર જ “ખિલાફત સ્વરાજય પક્ષ'' નામે નવા પક્ષની સ્થાપનાની જાહેરાત કરી, જે પછીથી “સ્વરાજ્ય પક્ષ''ના ટૂંકા નામે ઓળખાયો.

20. નીચેના પૈકી કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ મહાસભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો ?

21. ગામડામાં ગાંધીજીનો સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા દાંડીકૂચની આગળ ગયેલ સરદાર વલ્લભભાઈની સરકારે .......... ગામેથી ધરપકડ કરી અને તેમને ત્રણ માસની સજા કરી.

22. હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થતાં જ નીચેના પૈકી કયા રાજ્યોએ વધારે સારી શરતો મેળવવાની ઈચ્છાથી પાકિસ્તાન સાથે જોડાવા માટેની હિલચાલ શરૂ કરી ?

1. જૂનાગઢ

2. જોધપુર

3. જેસલમેર

23. સ્વાતંત્ર્ય પછીના બીજા વર્ષે ભારતે 1948માં અણુશક્તિ પંચ (Atomic Energy Commission)-l સ્થાપના કરી અને તેના પ્રથમ અધ્યક્ષ તરીકે .......... ની નિયુક્તિ કરવામાં આવી.

24. દુષ્કાળમાં રાહત આપવા .......... એ “ભાવનગર દરબાર બેંક''ની સ્થાપના કરી જે ખેડૂતો અને વેપારીઓને સહાય કરતી હતી.

25. ગાયકવાડી શાસનની “બરોડા સ્ટેટ રેલવે” બાબતે નીચેના પૈકી કયું / ક્યા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

અનુ-મૌર્ય કાળની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

26. 1. સંસ્કૃત નાટકોમાં શિષ્ટ વર્ગના પાત્રો માટે સંસ્કૃતનો અને પ્રાકૃત વર્ગના પાત્રો માટે માગધી, શૌરસેની અને મહારાષ્ટ્રી જેવી પ્રાકૃત ભાષાઓનો પ્રયોગ કરવામાં આવતો.

2. કવિવર કાલિદાસની પહેલાનાં સંસ્કૃત કવિઓમાં કવિ ભાસ અગ્રિમ સ્થાન ધરાવે છે.

3. ભાગવત સંપ્રદાયમાં ભગવાન વાસુદેવ કૃષ્ણના અવતારોમાં નકુલીશ-લકુલીશ અવતાર લોકપ્રિય ગણાતો.

27. એલોરાના શૈલગૃહોમાં ચૈત્યઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં .......... કહે છે.

28. 18મી સદીના પૂર્વાર્ધમાં શામળ ભટ્ટે નીચેના પૈકી કઈ પદ્યકથાઓ લખી હતી ?

1. સિંહાસન બત્રીસી

2. રામવિજય

3. નંદબત્રીસી

29. ચૌલુક્ય સ્થાપત્ય-સ્વરૂપના લક્ષણો લગતાં નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

30. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

31. જોડકાં જોડો.

1. મેર a. સાંતી દોડ
2. કચ્છી રબારીઓ b. ઊંટ દોડ
3. ભાલ પ્રદેશના ખેડૂતો c. ઘોડા દોડ

32. “અતલસ” .......... નો પ્રકાર છે.

33. .......... ના દિવસે ગુજરાતના ગામેગામાં હોળી પ્રગટાવવામાં આવે છે.

34. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

35. શેણી-વિજાણંદની જાણીતી લોકકથામાં વિજાણંદ .......... સારું વગાડતો.

36. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

37. .......... ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રોના છૂટકતૂટક અવશેષો મળ્યાં છે.

38. .......... ૫૨ 2,200 વર્ષ જૂના શ્વેતાંબર દેરાસરમાં દેશની એકમાત્ર તબલાં વગાડતી નૃત્યાંગનાની મૂર્તિ આવેલી છે.

39. એક સમયે .......... રમકડાં ઉદ્યોગમાં અગ્રણી રહ્યું હતું. ત્યાં આખી ખરાદી બજાર ઊભી થઈ હતી અને દૂર દૂરનાં શહેરોમાંથી વેપારીઓ રમકડાં ખરીદવા માટે ઊમટી પડતાં.

40. જોડકાં જોડો.

લેખક કૃતિ
1. વર્ષા અડાલજા a. પરપોટાની આંખ
2. કુંદનીકા કાપડીયા b. વિરાટ ટપકું
3. સરોજ પાઠક c. પરોઢ થતાં પહેલાં
4. ઈલા આરબ મહેતા d. માટીનું ઘર

41. ગાયગોરીના મેળા બાબતે નીચેના પૈકી કયું/ કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

42. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

43. દરિયા માથે સહેલ કરનાર ખારવા અને વેપારીઓ દરિયાઈ દેવી .......... ને માને છે.

44. જોડકાં જોડો.

   દેવ-દેવી   વાહન
1. લક્ષ્મી માતા a. બકરો
2. મેલડી માતા b. ઘુવડ
3. રાંગળી માતા c. વરૂ
4. વીહત માતા d. કાચબો

45. ઠાકર્યા ચાળો કયા પ્રકારનું લોકનૃત્ય છે ?

46. ભારતના પવિત્ર ચાર ધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્ર ધામ આવેલું છે ?

47. નીચેના પૈકી કયા સ્થળોનો બોધ્ધ સરકીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે ?

1. સિયોત ગુફાઓ

2. તારંગા ડુંગર

3. બાલારામ

48. પોળોનું જંગલ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?

1. તે હરણાવ નદીને કાંઠે આવેલું સ્થળ છે.

2. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન બૌધ્ધ મંદીરો આવેલાં છે.

3. આ સ્થળે પથ્થરમાંથી કંડારાયેલી કલાત્મક છત્રીઓ જોવા મળે છે.

49. કલાત્મક સર્જનનું કેન્દ્ર એવું “ફલો આર્ટ ગેલેરી'' નીચેના પૈકી કયા સ્થળે આવેલી છે ?

50. તેરા હેરીટેજ વીલેજ નીચેના પૈકી કયા જિલ્લામાં આવેલું છે ?

Your score is