GPSC DySO 42/2023-24 Paper Quiz

GPSC Dyso 42/2023-24 Quiz (Full)

Name of the Post : Deputy Section Officer / Deputy Mamlatdar,
Class-3

Advertisement No : 42/2023-24

Preliminary Test Held On : 15-10-2023

Marks : 200 (Full Paper)

1. રચના અને રચયિતાને યોગ્ય રીતે ગોઠવો.

રચના રચયિતા
1. દશકુમાર ચરિત a. દાંડી
2. રઘુવંશ b. કાલિદાસ
3. પંચતંત્ર c. વિષ્ણુશર્માં
4. માલતી માધવ d. ભવભૂતિ

2. રચના અને કૃતિના પ્રકારને યોગ્ય રીતે ગોઠવો.

રચના કૃતિનો પ્રકાર
1. મુદ્રારાક્ષસ a. નાટક
2. કાદંબરી b. મહાકાવ્ય
3. ઉત્તરરામચરિત c. શતક
4. પંચતંત્ર d. વાર્તાસંગ્રહ

3. નીચેના વાકયો ચકાસો.

1. બૃહદેશ્વર મંદિર ચોલા વંશના રાજા રાજરાજ દ્વારા બાંધવામાં આવેલ હતું.

2. ખજુરાહોનું બાંધકામ ચંદેલ વંશના રાજવીઓ દ્વારા કરવામાં આવેલ હતું.

3. મહાબલિપુરમુનું બાંધકામ પલ્લવ વંશના રાજવી નૃસિંહવર્મન પહેલા દ્વારા કરાવવામાં આવેલ હતું.

4. નીચેના વાકયો ચકાસો.

1. કોણાર્કના સૂર્યમંદિરમાં કાળા પથ્થરોનો ખૂબ ઉપયોગ થયેલ હોવાથી તેને કાળા પેગોડાના નામે પણ ઓળખવામાં આવે છે.

2. મહારાષ્ટ્રમાં આવેલ ઇલોરાની ગુફામાં ભારતનું સૌથી મોટું શિલ્પ સ્થાપત્ય યુક્ત કેલાસ મંદિર આવેલ છે.

5. ગુજરાતના સ્થાપત્યની જોડીઓ ગોઠવો.

શહેર સ્થાપત્ય
1. પાટણ a. પંચદેરાસર
2. સિધ્ધપુર b. કીર્તિતોરણ
3. વડનગર c. રૂદ્રમહાલય
4. કુંભારિયા (અંબાજી) d. સહસ્ત્રલિંગ તળાવ

6. મધ્યયુગના લેખકો અને કૃતિઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

7. બીજી “ઓલ ઇન્ડીયા ઓફીશીયલ લેંગ્વેજ કૉન્ફરન્સ' (All India Official Language Conference) કયા સ્થળે આયોજીત કરવામાં આવેલ હતી ?

8. ભારતના અંગ્રેજીમાં લખનાર લેખકોની અને તેઓની કૃતિઓની કઈ જોડી યોગ્ય નથી ?

9. હિંદી લેખકો અને તેઓની કુતિઓ પૈકી કઈ કૃતિઓ-લેખકની જોડી યોગ્ય નથી ?

10. ભારતના શાસ્ત્રીય નૃત્યો અને તેના સંબંધિત મૂળ રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે ?

1. ભરતનાટયમ્‌ - તામીલનાડુ

2. કથ્થક - આંધ્રપ્રદેશ

3. કુચીપુડી - ઉત્તર પ્રદેશ

4. કથ્યકકલી - કેરળ

11. ભારતના લોકનૃત્યો અને સંબંધીત રાજયોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

12. ચિત્રકારીના પ્રકાર અને તેની સાથે સંકળાયેલ મુખ્ય રાજયના કલાકારોને જોડો.

ચિત્રકારી રાજયના કલાકાર
1. મધુબની a. રાજસ્થાન
2. પહાડ b. બિહાર
3. કલમ કારીગરી c. તેલંગણા
4. ચેરીયલ (Cheriyal) d. આંધ્રપ્રદેશ

13. રાજય અને તેમાં ઉજવાતા મેળાઓની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

14. "ડોગરિયા કોનઘા" એ કયા રાજયમાં આવેલ લોકોના પ્રસિદ્ધ ઉત્પાદન “રાયગડા શાલ”ને GI Tag આપવામાં આવનાર છે ?

15. હોર્નબીલ ફેસ્ટીવલ (Hornbill Festival)’ કયા રાજયમાં ઉજવવામાં આવે છે ?

16. તાજેતરમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASI દ્દારા લગભગ 1300 વર્ષ જૂનો બૌધ્ધ સ્તૂપ કયા રાજયમાં શોઘેલ?

17. નીચેના વાક્યો ચકાસો.

1. હર્ષવર્ધન પછીના સમયગાળામાં સ્તંભ વગરના અને ગોળ શિખરોવાળા, મંદિરોની ખાસીયત હતી.

2. શંકુ આકારના, અણિદાર શિખરો હોય, તેવા મંદિરો દક્ષિણ ભારતની વિશેષતા હતી.

3. ગોપુરમ્‌ - દક્ષિણના મંદિરોની ખાસિયત હતી.

18. આફ્રિકન વંશીય નૃત્ય, સિદ્દી ધમાલ ડાન્સ (Siddi Dhamal Dance) ભારતમાં કયા રાજયમાં જોવા મળે છે?

19. આદિ શંકરાચાર્ય દ્વારા અલગ અલગ સ્થળોએ મઠોની સ્થાપના કરેલ હતી. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય છે ?

20. ફેબ્રુઆરી-2023માં, 36મો સુરજકુંડ આંતરરાષ્ટ્રીય ક્રાફટ મેળો, કયા સ્થળે આયોજીત કરવામાં આવેલ હતો ? (રાજ્યનું નામ આપો)

21. નીચેના પૈકી કઈ હસ્તકલા (Handicraft)ની વસ્તુઓને GI Tag આપવામાં આવેલ છે ?

1. આદિલાબાદ ડોકરા

2. પીઠાપુર પ્રિન્ટીંગ બ્લોક્સ

3. મધુર કાટી

4. ગાઝીપુર વૉલ હેંગીંગ

22. 1964માં સૌ પ્રથમવાર 'સુરકોટડા' ખાતે કોણે ખોદકામ કરેલ હતું ?

23. ભારતમાં પક્ષી અભયારણ્યો અને રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

24. ભારતીય સાડીઓ અને તેના મુખ્ય ઉતપાદન કેન્‍દ્રની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

25. ભારતના રાજયો અને કિલ્લાઓની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

26. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમ્યાન સેલયુકસ નિકેટરનો કયો રાજદૂત ભારતમાં આવેલ હતો જેણે “ઇન્ડિકા” ગ્રંથ લખેલ હતો?

27. દક્ષિણ ભારતમાં તામિલ ભાષામાં ત્રણ સંગમો (સભાઓ)માં થયેલ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવાય છે. આ સંગમો કયા સ્થળે થયેલ હતા?

28. અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ?

29. નીચેના વાક્યો ચકાસો.

1. બોધ્ધ ગ્રંથ - ધરણી સુત્ર ઈ.સ. 743નું અગત્યનું પુસ્તક છે.

2. 10મી સદીમાં કવિ ધનપાલ રચિત “ભાવિસત કાહા” - ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ માનવામાં આવે છે.

30. નીચેના વાક્યો ચકાસો.

1. ઇ.સ. 1191માં શિહાબુદીન મોહમદ ઘોરીએ પંજાબમાં પોતાનું આધિપત્ય સ્થાપવા પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુધ્ધ કરેલ હતું જે તરાઈનું પ્રથમ યુધ્ધ તરીકે જાણીતું છે.

2. ઇલ્તુત્મિશે પોતાની રાજધાની લાહોરથી દિલ્હી ફેરવી હતી. તેણે કુતુબુદ્દીન એબકે શરૂ કરેલ કુતુબમિનારનું કામ
પૂર્ણ કરાવેલ હતું.

31. ભારતમાં તુર્કો અને અફઘાન શાસન લગભગ કેટલું ચાલેલ હતું ?

32. નીચેના વાક્યો ચકાસો.

1. વિજયનગર સામ્રાજય કુલ પાંચ વંશોમાં વહેંચાયેલુ છે.

2. ઇ.સ. 1565માં બહમની રાજ્યોએ એક જૂથ થઈને રાક્ષસ તંગડીના યુધ્ધમાં વિજયનગરને ભયંકર પરાજય આપ્યો હતો.

33. નીચેના પૈકી કયું / કયાં વાક્ય / વાક્યો યોગ્ય છે ?

1. પ્રથમ પાણીપતનું યુધ્ધ - લોદી અને બાબર

2. બીજું પાણીપતનું યુધ્ધ - હેમુ અને શેરશાહ સૂરી

3. ત્રીજું પાણીપતનું યુધ્ધ - મરાઠા અને અફઘાનીસ્તાનનો રાજા દુરાની

34. બ્રિટીશ મહેસૂલી પધ્ધતિ માટે નીચેના વાક્યો ચકાસો.

1. કોર્નવોલિસની મહેસૂલી વ્યવસ્થા “કાયમી જમાબંધી'' હતી.

2. થોમસ મનરો જેવા સુધારકોએ 'રૈયતવારી” પધ્ધતિ દાખલ કરેલ હતી.

3. મહાલવારી પધ્ધતિ એ જમીનદારી પ્રથાનું સુધારેલ સ્વરૂપ હતું.

35. હડપ્પન સભ્યતા દરમ્યાનના, ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવેલ છે ?

36. “રોજડી”” (Rojdi), સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલ સ્થળ કયા રાજયમાં આવેલ છે ?

37. ગિરનાર પર્વત ઉપર 14 શિલાલેખ છે. તે કોના દ્વારા બનાવવામાં આવેલ છે ?

38. જૂનાગઢ જીલ્લામાં આવેલ “સુદર્શન તળાવ” નિર્માણ કોણે કરાવેલ હતું ?

39. પલ્લવોની રાજધાનીનું શું નામ હતું ?

40. મધ્યકાલીન સમયમાં ચોલા સામ્રાજયની સ્થાપના કોણે કરેલ હતી ?

41. વલ્લભાચાર્ય દ્વારા મધ્યકાળમાં કયા ધર્મનો વધારે પ્રચાર કરેલ હતો ?

42. શાહી ચાર્ટર (Royal Charter) દ્વારા ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયા વર્ષમાં થયેલ હતી ?

43. લંડનમાં “ઇન્ડીયા હાઉસ”' કોણે બનાવેલ હતું ?

44. “દક્કન રમખાણો'' (Deccan riots) કયા વર્ષમાં થયેલ હતા ?

45. સને 1918માં અમદાવાદ મિલ સંબંધિત હડતાલની આગેવાની કોણે સંભાળેલ હતી ?

46. બીજી રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ (Second Round Table Conference) કયા સ્થળે મળેલ હતી ?

47. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

ક્રમ કોંગ્રેસ સત્ર વર્ષ પ્રમુખ
1. પ્રથમસત્ર 1885 વ્યોમેશચંદ્ર બેનરજી
2. 6મું સત્ર 1894 ફીરોઝશાહ મહેતા
3. 14મું સત્ર 1898 સી. શંકર નાયર
4. 15મું સત્ર 1899 રોમેશ ચંદર દત્ત

48. મહાત્મા ગાંધીજીએ કયા દિવસે મીઠાનો કાયદો ભંગ કરેલ હતો ?

49. સરદાર વલ્લભભાઈ પટેલે બોરસદ સત્યાગ્રહની આગેવાની કયા વર્ષમાં કરેલ હતી ?

50. જૂનાગઢ રાજયનું, ભારતમાં ક્યારે વિલીનીકરણ (મર્જર) કરવામાં આવેલ ?

51. નીચેના વાક્યો ચકાસો.

1. પધ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની ત્રણ મુખ્ય શાખાઓ છે.

2. પ્રાદેશિક અભિગમ (Regional Approach) મુખ્ય 4 ઉપશાખાઓ છે.

52. નીચેના વાક્યો ચકાસો.

1. હિંદ મહાસાગરનો વધારે વિસ્તાર દક્ષિણ ગોળાર્ધમાં છે.

2. ઉત્તર વિષુવૃત્તીય પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને શિયાળામાં તેનો પ્રતિ પ્રવાહ પૂર્વ દિશામાં વહે છે.

3. હિંદ મહાસાગરની અસર ભારત ઉપર ઘણું મહત્વ ધરાવે છે.

53. નીચેના વાકયો ચકાસો.

1. હિંદ મહાસાગરનો વધારે વિસ્તાર દક્ષિણ ગોળાર્ધમાં છે.

2. ઉત્તર વિષુવૃત્તીય પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને શિયાળામાં તેનો પ્રતિ પ્રવાહ પૂર્વ દિશામાં વહે છે.

3. હિંદ મહાસાગરની અસર ભારત ઉપર ઘણું મહત્વ ધરાવે છે.

54. નીચેના વાક્યો ચકાસો.

1. ભારતમાં ગીચ વસ્તી હોય તેવા પ્રદેશોમાં ગંગા, બ્રહ્મપુત્ર, સતલજ, ક્રિષ્ણા, કાવેરીના મુખ ત્રિકોણના પ્રદેશોનો સમાવેશ થાય છે.

2. મધ્યમ વસ્તી ગીચતાવાળા પ્રદેશોમાં દક્ષિણ ભારતનો ઉચ્ચપ્રદેશ, માળવાનો ઉચ્ચપ્રદેશ અને વરાડ પ્રદેશનો સમાવેશ થાય છે.

3. ઓછી વસ્તી ગીચતાવાળા પ્રદેશોમાં પૂર્વોત્તરનો કેટલોક ભાગ, કચ્છનો વિસ્તાર જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે.

55. 15મી ઓંગસ્ટ, 2023ના રોજ ભારતે કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવેલ છે ?

56. પ્રવૃત્તિઓ અને સંબંધિત કાર્યોને યોગ્ય રીતે જોડો.

પ્રવૃત્તિ કાર્ય
1. પ્રાથમિક a. જથ્થાબંધ વેપાર વાણિજય સેવાઓ, પરિવહન
2. તૃતીયક b. માહિતી આધારિત સેવાઓ સંશોધન
3. ચતુર્થક c. નિષ્ણાતો, સલાહકારો નીતિ-નિર્ધારકો
4. પંચમ d. ખેતી, પશુપાલન, શિકાર

57. સડક માર્ગના મહત્વના આધારે ભારતમાં સડક માર્ગોને કેટલા ભાગમાં વહેંચી શકાય છે ?

58. રેલ્વેના ઝોન અને તેના મુખ્ય મથકની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

59. નેશનલ વોટર વેઝ એક્ટ 2016 હેઠળ, કેટલા નેશનલ વોટર વેઝ (NWs) જાહેર કરવામાં આવેલ છે ?

60. હાલમાં ભારતમાં કેટલા આંતરરાષ્ટ્રીય હવાઈમથક (International Airport) આવેલા છે ?

61. નીચેના વાક્યો ચકાસો.

1. ગુજરાતમાં અંકલેશ્વરથી કોયલી, નવાગામથી કોયલી, બોમ્બે હાઈથી કોઈલી વગેરે, ગુજરાતની અગત્યની પાઈપ લાઈનો છે.

2. 1962માં નહરકટિયા તેલ કુવાઓથી નૂનમતી અને તેને બિહારની બરીની રિફાઈનરી પછીથી લંબાવવામાં આવેલ છે. આ અગત્યની પાઈપ લાઈન છે.

62. બંદરોના મુખ્ય પ્રકારો કેટલાં છે ?

63. વિમાની મથક અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

64. નીચેના વાક્યો ચકાસો.

1. ગુજરાતનો કુલ વિસ્તાર 1.96 લાખ ચો. કિ.મી. છે.

2. ગુજરાતની હાલની વસ્તી લગભગ 6.05 કરોડની છે.

3. ગુજરાત રાજ્યમાં 36 જીલ્લાઓ આવેલ છે.

65. નીચેના વાક્યો ચકાસો.

1. ઇ.સ. 1947માં ભારત આઝાદ થયું ત્યારથી 1 મે, 1960 સુધી સૌરાષ્ટ્ર સિવાયનો સમગ્ર ગુજરાત પ્રદેશ મુંબઈ રાજ્યનો ભાગ હતો.

2. ગુજરાતની પ્રથમ રાજધાની અમદાવાદ હતી.

3. ગાંધીનગરની સ્થાપના બાદ તેને રાજધાની બનાવવામાં આવેલ હતી.

66. ગુજરાતના જીલ્લાઓ અને તેના વડા મથકને યોગ્ય રીતે ગોઠવો.

1. અરવલ્લી a. મોડાસા
2. બનાસકાંઠા b. પાલનપુર
3. ડાંગ c. આહવા
4. ગીર સોમનાથ d. વેરાવળ

67. ગુજરાત રાજયના જીલ્લાઓ અને તાલુકાઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

68. નીચેના વાક્યો ચકાસો.

1. ઇ.સ. 1872માં પ્રથમ “સેન્સસ” કરવામાં આવેલ હતું.

2. સને 1948માં “સેન્સસ એક્ટ' પસાર કરવામાં આવેલો હતો.

3. રજીસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશ્નર ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે.

69. ભારત દેશમાં સો પ્રથમ સૂર્યોદય (Sun rise) કયા રાજયમાં જોવા મળે છે ?

70. ભારત દેશમાં દૂધનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજયમાં થયેલ છે ? (સને 2021-22)

71. National Programme for Organic Production (NPOP) હેઠળ, ઓર્ગેનીક સર્ટીફીકેશન (Organic Certification) હેઠળ કયા રાજયમાં મહત્તમ જમીન આવરી લેવામાં આવેલ છે ?

72. પરવાળાના ખડકો (coral reefs) મુખ્યત્વે કયા સ્થળે જોવા મળે છે ?

1. કચ્છનો અખાત

2. અંદામાન નિકોબાર

3. મન્નારનો અખાત

4. માલવણનો વિસ્તાર

73. નીચેના વાક્યો ચકાસો.

1. ભારતમાં હાલમાં 106 નેશનલ પાર્ક છે.

2. નેશનલ વાઈલ્ડ લાઈફ ડેટાબેઝ 2023 મુજબ દેશના ભૌગોલિક વિસ્તારના 3.35% વિસ્તારમાં નેશનલ પાર્ક આવેલા છે.

3. વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (WII) ની સ્થાપના ઇ.સ. 1982 મા કરવામાં આવેલ હતી અને તેનું વડુ મથક દહેરાદુનમાં છે.

74. પાક અને સૌથી વધારે ઉત્પાદન કરતા રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

75. નદીઓ અને તેના ઉપરના બંધ (Dam) ની જોડીઓ ગોઠવો.

નદી બંધ (Dam)
1. પના (Panna) b. સોમાસીલા ડેમ (Somasila Dam)
2. મહી (Mahi) b. કડાણા ડેમ (Kadana Dam)
3. સતલજ (Sutlej) c. ભાખરા ડેમ (Bhakra Dam)
4. ક્રિષ્ના (Krishna) d. અલમતી ડેમ (Almatti Dam)

76. ભારતના અને રાજયના એકત્રિત ફંડની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?

77. ભારતના ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલ હતી ?

78. જાહેર ક્ષેત્રના બેંકોના ચેરમેનની પસંદગી કોણ કરે છે ?

79. SBI પછી ભારતમાં જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક કઈ છે ?

80. ભારતમાં રાષ્ટ્રિય આવક અંદાજ (National Income Estimates) કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

81. ભારતમાં વીજ ઉત્પાદનમાં કયા પ્રકારનો પાવર, સૌથી મોટો હિસ્સો ધરાવે છે ?

82. બ્રિટીશ શાસન દરમ્યાન, રાષ્ટ્રીય આવકનો પ્રથમ અંદાજ કોણે મુકેલ હતો ?

83. ભારતમાં કૃષિ આવકની ગણતરી કઈ પધ્ધતિથી કરવામાં આવે છે ?

84. પૃથ્વી ઉપર, મેદાનોમાં પર્યાવરણીય સંતુલન જાળવી રાખવા, લઘુત્તમ વન આવરણ (Minimum Forest Cover) કેટલા ટકા રાખવું જરૂરી છે ?

85. ભારતમાં રાષ્ટ્રીય આવકનો મુખ્ય સ્ત્રોત (Source) ......... છે.

86. ભારતની વસ્તીમાં, કયા દાયકામાં વસ્તીમાં, નકારાત્મક વૃધ્ધિ દર જોવા મળેલ હતો ?

87. ભારતની વસ્તી 100 કરોડના આંકને ક્યારે પાર ગયેલ હતી ?

88. “ઇન્ડેક્સ ઓંફ એઈટ કોર ઈન્ડસ્ટ્રીઝ” (Index of Eight Core Industries)Hi સૌથી વધારે મહત્વ (Weightage) કયા ક્ષેત્રને આપવામાં આવેલ છે ?

89. ભારતમાં સૌ પ્રથમ વાર “ગરીબી દૂર કરવા”' પર કઈ પંચવર્ષીય યોજનામાં ભાર મૂકવામાં આવેલો હતો ?

90. ભારતમાં કાગળનું ચલણ સૌ પ્રથમ વાર કયા વર્ષમાં શરૂ થયેલ હતું ?

91. ભારત સરકાર દ્વારા પ્રથમ વન નીતિ (First National Forest Policy) ક્યારે બહાર પાડવામાં આવેલ હતી ?

92. ભારતમાં ચંદનના વૃક્ષો માટે કયુ રાજય પ્રખ્યાત છે ?

93. ભારતમાં સૌ-પ્રથમ હાઈડ્રો ઈલેકિટ્ક ઈન્સ્ટોલેશનથી કયા શહેરમાં વિજળી પુરવઠો આપવામાં આવેલ હતો ?

94. અર્થશાસ્ત્રમાં ખાનગી અને જાહેર ક્ષેત્રને કયા આધારે વર્ગીકૃત કરવામાં આવે છે ?

95. ભારતનું આયોજીત અર્થતંત્ર કયા સિદ્ધાંતો પર આધારિત છે ?

96. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી માટે નવું આધાર વર્ષ (Base year) કયું છે ?

97. મિશ્ર અર્થતંત્ર (Mixed economy) એટલે...

98. સ્ટેગફલેશન (Stagllation) પરિસ્થિતિ સંદર્ભ સહિત જણાવો.

99. ભારતમાં કેન્‍દ્રીય બેંકિંગ કાર્યો કોના દ્વારા કરવામાં આવે છે ?

100. ગ્લિટ-એજડ માર્કેટ (Glit-edged market) એટલે...

101. ભારતના બંધારણના આર્ટીકલ અને જોગવાઈઓ દર્શાવતી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

Your score is