સૂચવ્યા મુજબ જવાબ લખો. (1 ગુણ X 10 પ્રશ્નો)
10.1 રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો અર્થપૂર્ણ વાક્યપ્રયોગ કરો. |
ગળચવાં ગળવાં |
જવાબ : લુલો ખુલાસો કરવા ફોગટ મથવું |
વાક્ય : શેઠે રૂપિયાની વાત કરતાં ભીખો ગળચવાં ગળવાં લાગ્યો. |
10.2 કહેવતનો અર્થ સમજાવો. |
જગત કોઇથી જિતાયું નથી |
જવાબ : દુનિયા અનંત છે. |
10.3 સામાસિક શબ્દનો વિગ્રહ કરી તેનો પ્રકાર ઓળખવો. |
રણવીર |
જવાબ : તત્પુરુષ |
વિગ્રહ : રણમાં વીર |
10.4 પંક્તિનો છંદ ઓળખવો. |
મળ્યાં તુજ સમીપ, અગ્નિ! તુજ પાસ જુદાં થિયે, કહે, અધિક ભવ્ય મંગલ તથી શું એ સુંદરી. |
જવાબ : પૃથ્વી |
10.5 અલંકાર ઓળખવો. |
ચહે વાસો દાદા ? શિશુસુમનિયાંને લઈ સુખે |
જવાબ : વિરોધાભાસ |
10.6 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. |
ઈન્દ્રનું ઉપવન |
જવાબ : ઇન્દ્રપ્રસ્થ |
10.7 શબ્દની સાચી જોડણી લખો. |
નીર્ભિક |
જવાબ : નિર્ભિક |
10.8 લેખન-રૂઢિ અને ભાષા શુદ્ધિની દષ્ટિએ વાકય સુધારો. |
તમે બધા ય એક મહા શતરંજના સોગટા છો. |
જવાબ : તમે બધાય એક મહાશતરંજના છોગટાં છો. |
10.9 શબ્દની સંધિ છોડો. |
ગુણૌધ |
જવાબ : ગુણ + ઓધ |
10.10 ભાવે વાકય રચના બનાવો. |
સૌ રમવા દોડી જતા. |
જવાબ : સૌથી રમવા દોડી જવાતું. |